કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ?

પ્રથમ
ચોથા
ત્રીજા
બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ?

ત્રીજા
બીજા
પાંચમા
ચોથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે.

પ્રથમ
ચોથું
બીજું
ત્રીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP