ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલની રચનામાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 6 8 2 4 6 8 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ ત્રણ માસ છ અઠવાડિયા છ માસ એક માસ ત્રણ માસ છ અઠવાડિયા છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું ? 26 જાન્યુઆરી 1950 એકેય નહીં 26 નવેમ્બર 1949 9 ડીસેમ્બર 1946 26 જાન્યુઆરી 1950 એકેય નહીં 26 નવેમ્બર 1949 9 ડીસેમ્બર 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? પાવર વીટો પર્સનલ વીટો પોકેટ વીટો સુપર વીટો પાવર વીટો પર્સનલ વીટો પોકેટ વીટો સુપર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. સંસદ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP