ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ? 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભાના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભાના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કેબિનેટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો. હરિલાલ કણિયા પી. એન. પટેલ એન. એસ. ઠક્કર ચીમનાલાલ વાણિયા હરિલાલ કણિયા પી. એન. પટેલ એન. એસ. ઠક્કર ચીમનાલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP