ભૌતિક વિજ્ઞાન (Physics) ભૌતિકવિજ્ઞાન તો શૂન્યાવકાશને પણ એક ___ ગણાવે છે. એકમ અનંત અવસ્થા ભૌતિકરાશિ એકમ અનંત અવસ્થા ભૌતિકરાશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1ns/1μs = ___ 10-6 10+3 10-9 10-3 10-6 10+3 10-9 10-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ભૌતિકવિજ્ઞાનનો વિસ્તાર લગભગ ___ સુધીનો છે. ન્યુક્લિયસના વિસ્તાર શૂન્યથી અનંત પૃથ્વીથી સૂર્ય પૃથ્વીની આસપાસ ન્યુક્લિયસના વિસ્તાર શૂન્યથી અનંત પૃથ્વીથી સૂર્ય પૃથ્વીની આસપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) kWh કઈ ભૌતિકરાશિનો એકમ છે ? પાવર વેગમાન કાર્ય વિદ્યુતસ્થિતિમાન પાવર વેગમાન કાર્ય વિદ્યુતસ્થિતિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 132.30 g cm-3 132 g cm-3 132.3 g cm-3 130 g cm-3 132.30 g cm-3 132 g cm-3 132.3 g cm-3 130 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L-2T-2 M¹L²T-2 M¹L¹T-2 M²L²T-2 M¹L-2T-2 M¹L²T-2 M¹L¹T-2 M²L²T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP