ભૌતિક વિજ્ઞાન (Physics) અવકાશ એ સમદિગ્ધર્મી છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? ઊર્જા સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ ઊર્જા સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1ns/1μs = ___ 10-6 10+3 10-3 10-9 10-6 10+3 10-3 10-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L¹T-2 M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 M¹L¹T-2 M²L²T-2 M¹L²T-2 M¹L-2T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) લંબાઈનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07m અને 2.01m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ___ 0.030 m 0.048 m 0.152 m 0.028 m 0.030 m 0.048 m 0.152 m 0.028 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો એકમ પૂરક એકમ છે ? સ્ટીરેડિયન એમ્પિયર સેકન્ડ કેન્ડેલા સ્ટીરેડિયન એમ્પિયર સેકન્ડ કેન્ડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___ ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1² - ΔR2/R2² ΔR1/R1 - ΔR2/R2 ΔR1/R1 + ΔR2/R2 ΔR1/R1² + ΔR2/R2² ΔR1/R1² - ΔR2/R2² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP