ભૌતિક વિજ્ઞાન (Physics) ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે ? અર્ધજીવનકાળ વિકિરણની તીવ્રતા Y– કિરણની ઊર્જા રેડિયો એક્ટિવિટી અર્ધજીવનકાળ વિકિરણની તીવ્રતા Y– કિરણની ઊર્જા રેડિયો એક્ટિવિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) V = {100 ± 5) V અને 1 = (10 ± 0.1) A, તો અવરોધના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 5.1% 4.9% 6% 3.0% 5.1% 4.9% 6% 3.0% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1ns/1μs = ___ 10+3 10-6 10-9 10-3 10+3 10-6 10-9 10-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L²T-2 M¹L-1T-2 M¹L¹T-1 M¹L-2T-1 M¹L²T-2 M¹L-1T-2 M¹L¹T-1 M¹L-2T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો ગોળાના કદના માપનમાં પ્રતિશત ત્રુટિ 3 % હોય, તો તેની સપાટીના ક્ષેત્રફળના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ 3% 1% 2% 4% 3% 1% 2% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) SI પદ્ધતિમાં મૂળભૂત એકમો કેટલા છે ? 6 7 9 5 6 7 9 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP