ભૌતિક વિજ્ઞાન (Physics)
0.01mm લઘુતમ માપ ધરાવતા માઇક્રોમીટર વડે પતરાની જાડાઈ માપતાં ને 1.03 mm મળે છે, તો પતરાની જાડાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ ___ થાય.
ભૌતિક વિજ્ઞાન (Physics)
અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ Rp = R1R2/R1+R2 સૂત્રથી મળે છે, તો ΔRp/Rp² = ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો E, M, L અને G અનુક્રમે ઊર્જા, દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણનો અચળાંક હોય, તો EL²/M⁵G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ છે ?