ભૌતિક વિજ્ઞાન (Physics)
1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___
ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ___ કહે છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળેથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે; તો બે અવલોકન દિશાઓ વચ્ચે આંતરાતો કોણ 54' છે. જો પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶m લેવામાં આવે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર શોધો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો A, B અને C એ જુદા જુદા પરિમાણ ધરાવતી ભૌતિકરાશિઓ હોય, તો નીચેનામાંથી કયું જોડાણ યોગ્ય (સાચું) છે ?