ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણુક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મીનરવા મીલ્સ વિરુદ્ધ ભારત સંઘનો કેસ ક્યો છે ?

બંધારણીય સુધારા માટે રાષ્ટ્રપતિની અનુમતિ
સંસદને ન્યાયિક સત્તા
બંધારણીય સુધારા માટે સંસદની શક્તિ મર્યાદિત છે.
બંધારણીય સુધારા માટે વડાપ્રધાનની અનુમતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં ?

અનુચ્છેદ -30
અનુચ્છેદ -26
અનુચ્છેદ -24
અનુચ્છેદ -28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

ચેરમેન
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ?

બંદી પ્રત્યક્ષી કરણ
અધિકાર પૃચ્છા
પરમાદેશ
ઉત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP