કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘ઓગસ્ટ ક્રાંતિ દિવસ’ અથવા ‘હિન્દ છોડો આંદોલન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા દિવસને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ? 16 ઓગસ્ટ 15 ઓગસ્ટ 17 ઓગસ્ટ 14 ઓગસ્ટ 16 ઓગસ્ટ 15 ઓગસ્ટ 17 ઓગસ્ટ 14 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સોમનાથ મંદિર અંબાજી મંદિર આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને સોમનાથ મંદિર અંબાજી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ‘પ્રગતિ’ (Pro-Active Governance and Timely Implemenation)ની કેટલામી બેઠક યોજાઈ હતી ? 38મી 39મી 36મી 37મી 38મી 39મી 36મી 37મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. આપેલ તમામ વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. આપેલ તમામ વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP