કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે હિન્દ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી ? 8 ઓગસ્ટ, 1942 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1943 7 ઓગસ્ટ, 1943 8 ઓગસ્ટ, 1942 1 ઓગસ્ટ, 1941 8 ઓગસ્ટ, 1943 7 ઓગસ્ટ, 1943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી નિરજ ચોપરાએ જેવેલિન થ્રોની ઇવેન્ટમાં કેટલા મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે ? 65.55 60.47 90.1 87.58 65.55 60.47 90.1 87.58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ દિલ્હી રિયો-ડિ-જાનેરો તેમનું કોઈ મુખ્ય મથક નથી મુંબઈ દિલ્હી રિયો-ડિ-જાનેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 96 કરોડ 102 કરોડ 110 કરોડ 85 કરોડ 96 કરોડ 102 કરોડ 110 કરોડ 85 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) DCGIએ ઝાયડસ કેડિલા દ્વારા નિર્મિત કઈ રહીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે ? ZNCov-D ZyCov-D NV-COV-D MV-COV-D ZNCov-D ZyCov-D NV-COV-D MV-COV-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં સ્થિત છે ? કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ આસામ કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP