ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યુ ? શેઠ ભીકનદાસ શાંતિદાસ ઝવેરી વીરજી વોરા ભીમજી પારેખ શેઠ ભીકનદાસ શાંતિદાસ ઝવેરી વીરજી વોરા ભીમજી પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પાવરી નરહિલો તાડપું (ડોબરું) પીસવો-પીસવી પાવરી નરહિલો તાડપું (ડોબરું) પીસવો-પીસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદવાડા ક્યા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે ? બુદ્ધ પારસી મુસ્લિમ જૈન બુદ્ધ પારસી મુસ્લિમ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ? તરણેતરનો મેળો સંસ્કૃતિકુંજ મેળો વૌઠાનો મેળો ભવનાથ મહાદેવનો મેળો તરણેતરનો મેળો સંસ્કૃતિકુંજ મેળો વૌઠાનો મેળો ભવનાથ મહાદેવનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર ગોળ ગધેડાનો મેળો - જેસવાડા મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ કવાંટનો ગેરનો મેળો - છોટા ઉદેપુર ગોળ ગધેડાનો મેળો - જેસવાડા મેઘરાજા છડી ઉત્સવ - કચ્છ શાહ આલમનો મેળો - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP