કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'વિશ્વ આદિવાસી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 9 ઓગસ્ટ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ પમ્પા સાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ? કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પૂરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચયો છે. આ અગાઉ ભારતે કયા વર્ષે હોકીમાં મેડલ જીત્યો હતો ? 1990 1980 1970 1965 1990 1980 1970 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી ? છોટા ઉદેપુર ચાંદોદ રાજપીપળા ગોધરા છોટા ઉદેપુર ચાંદોદ રાજપીપળા ગોધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ? કઝાખસ્તાન તજિકિસ્તાન બાંગ્લાદેશ ઓમાન કઝાખસ્તાન તજિકિસ્તાન બાંગ્લાદેશ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 60 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ 70 kg વર્ગ 60 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ 70 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP