કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટની યાદીમાં ભારતની કેટલી સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 4 5 2 3 4 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું માસ્કોટ શું હતું ? Stronger Excitement Miraitova Diversity Stronger Excitement Miraitova Diversity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ચર્ચામાં રહેલ લ્હાસા ગોંગર એરપોર્ટ કયા દેશમાં સ્થિત છે ? બાંગ્લાદેશ રશિયા ચીન જાપાન બાંગ્લાદેશ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 96 કરોડ 110 કરોડ 85 કરોડ 102 કરોડ 96 કરોડ 110 કરોડ 85 કરોડ 102 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP