કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? કેરળ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ કેરળ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘજી ખટાઉ ડોડેચાએ નીચેના પૈકી કઈ કૃતિની રચના કરી નથી ? વિસ્મય આનંદ છાયો છાયો વિચારોના વૃંદાવનમાં સંબંધ તો આકાશ વિસ્મય આનંદ છાયો છાયો વિચારોના વૃંદાવનમાં સંબંધ તો આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'ટોક્યો ઓલિમ્પિક 2020' જાપાનના કયા સમ્રાટ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો ? શ્રી રાહીમોહિતો શ્રી નીકો હિતો શ્રી નારૂહિતો શ્રી નીસુરૂ હિતો શ્રી રાહીમોહિતો શ્રી નીકો હિતો શ્રી નારૂહિતો શ્રી નીસુરૂ હિતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી ઉત્તમ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી ત્રિભુવન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને બેહરીન વચ્ચે આયોજિત દ્વિતીય સમુદ્રી અભ્યાસમાં ક્યા ભારતીય નૌસેના જહાજે ભાગ લીધો હતો ? INS કોચી INS તલવાર INS વિરાટ INS શિવાલિક INS કોચી INS તલવાર INS વિરાટ INS શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP