કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘ડી જુરે ટ્રાન્સફર ડે' મનાવવામાં આવ્યો ? પુડુચેરી ગોવા મેઘાલય કેરળ પુડુચેરી ગોવા મેઘાલય કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી બજરંગ પુનિયા ભારતના કયા રાજ્યના રેસલિંગ ખેલાડી છે ? રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ લોન ટેનિસ બેડમિન્ટન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં કઈ રમતમાં અવની લખેરાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો શૂટિંગ હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? IMD ISRO IRDA ACAR IMD ISRO IRDA ACAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2010માં ઉત્તરપ્રદેશમાં જનક્રાંતિ પાર્ટીની રચના કોણે કરી હતી ? શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી મુલાયમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી શ્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ શ્રી મુલાયમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી કમલાપતિ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP