કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? પુણે બેંગલુરુ તિરુવનંતપુરમ વિશાખાપટ્ટનમ પુણે બેંગલુરુ તિરુવનંતપુરમ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ? AK-48 Assault AK- 203 Assault AK- 502 Assault AK-209 Assault AK-48 Assault AK- 203 Assault AK- 502 Assault AK-209 Assault ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં કયો દેશ પ્રથમ ક્રમાંકે રહ્યો છે ? જાપાન ગ્રેટ બ્રિટન ચીન અમેરિકા જાપાન ગ્રેટ બ્રિટન ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ દિલ્હી નોઈડા બેંગલુરુ ભોપાલ દિલ્હી નોઈડા બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 130 122 181 141 130 122 181 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ જૈવ-ઇંધણ દિવસ' તરીકે ક્યો દિવસ ઉજવાય છે ? 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 13 ઓગસ્ટ 12 ઓગસ્ટ 11 ઓગસ્ટ 10 ઓગસ્ટ 13 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP