કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ક્યા વર્ષને શાંતિ અને વિશ્વાસનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કરવામાં આવ્યું ? 2021 2020 2023 2022 2021 2020 2023 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે 2021માં Stop TB Partnership Boardના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો ? અમેરિકા બ્રિટન ભારત ફ્રાન્સ અમેરિકા બ્રિટન ભારત ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ? લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા દક્ષિણ આફ્રિકા લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ? 70 kg વર્ગ 60 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ 70 kg વર્ગ 60 kg વર્ગ 65 kg વર્ગ 75 kg વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP