ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન તાત્યા ટોપે કુવર સિંઘ નાના સાહેબ ખાન બહાદુર ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ? ધી ઈન્ડિયા બેંગોલ ગેઝેટ પંજાબ કેસરી હિન્દ ન્યૂઝ ધી ઈન્ડિયા બેંગોલ ગેઝેટ પંજાબ કેસરી હિન્દ ન્યૂઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કંકાવટી સમરાંગણ કોઈનો લાડકવાયો વેરની વસૂલાત કંકાવટી સમરાંગણ કોઈનો લાડકવાયો વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? ભર્તુહરિ જયદેવ ભારવિ બિલ્હણ ભર્તુહરિ જયદેવ ભારવિ બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP