વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? લખનૌ કોલકત્તા બીજાપુર નવી દિલ્લી લખનૌ કોલકત્તા બીજાપુર નવી દિલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે પોતાનું સૌથી મોટું ટેલિસ્કોપ એરિજ (ARIES) ક્યાં દેશની મદદથી સ્થાપિત કર્યું છે ? બેલ્જિયમ કેનેડા ફ્રાન્સ USA બેલ્જિયમ કેનેડા ફ્રાન્સ USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના ઉપગ્રહો અને પ્રક્ષેપણયાનોના સાચા જોડકા જોડો ? ઉપગ્રહો(A) IRNSS 1-C(B) IRNSS 1-E(C) IRNSS - Gપ્રક્ષેપણયાન (1) PSLV C - 31(2) PSLV C - 33(3) PSLV C - 26 (a-2) (b-1) (c-3) (a-1) (b-3) (c-2) (a-1) (b-2) (c-3) (a-3) (b-1) (c-2) (a-2) (b-1) (c-3) (a-1) (b-3) (c-2) (a-1) (b-2) (c-3) (a-3) (b-1) (c-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 20 12 15 16 20 12 15 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે. 1500 2000 1200 2500 1500 2000 1200 2500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ચેન્નઈ ક્યા વર્ગનું યુદ્ધ જહાજ છે ? સ્કોર્પિયન વિશાખાપટ્ટનમ કોલકાતા ચેન્નઈ સ્કોર્પિયન વિશાખાપટ્ટનમ કોલકાતા ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP