વિશ્વની ભૂગોળ (Geography of the world) પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે ? સતલજ રાવિ બિયાસ સિંધુ સતલજ રાવિ બિયાસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ? મ્યાનમાર ઈન્ડોનેશિયા પાકિસ્તાન શ્રીલંકા મ્યાનમાર ઈન્ડોનેશિયા પાકિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે ? પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૌથી વધુ સમય પટ્ટા (ટાઇમ ઝોન) કયા દેશમાં છે ? ચીન ભારત કેનેડા યુ.એસ.એ. ચીન ભારત કેનેડા યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન મોનાકો તુવાલુ રિપબ્લિકન ઓફ માલદીવ વેટિકન મોનાકો તુવાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP