ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? હુમાયુ અકબર બાબર શાહજહાં હુમાયુ અકબર બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1882 1879 1881 1878 1882 1879 1881 1878 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી જામરણજીતસિંહજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પટારા બનાવવાનો ઉદ્યોગ, ભાવનગરનો તો નાની પેટીઓ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકાસ પામ્યો છે ? જોધપુર મહુવા નારદીપુર ગોંડલ જોધપુર મહુવા નારદીપુર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP