કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જની કેટલામી આવૃત્તિ લૉન્ચ કરવામાં આવી ? છઠ્ઠી ચોથી પાંચમી સાતમી છઠ્ઠી ચોથી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? ભાલાફેંક ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ ભાલાફેંક ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સોમનાથ મંદિર ખાતે પાર્વતી માતાના મંદિરનું નિર્માણ થનાર છે જેના મુખ્ય દાતા ___ છે. શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી પ્રભાશંકર સોમપૂરા શ્રી ભીખુભાઈ ધામેલીયા આપેલ પૈકી કોઈ નહીં શ્રી જે.ડી. પરમાર શ્રી પ્રભાશંકર સોમપૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વર્ષ 1952માં શ્રી રમણભાઈ પટેલે આ કંપનીની સ્થાપના કરી હતી. ઝાયડસ કેડિલાને ‘કેડિલા હેલ્થકેર લિમિટેડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે અમદાવાદ ખાતે સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુનો જન્મ ક્યાં થયો હતો ? અમરાવતી, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા બેંગ્લોર, કર્ણાટક તિરૂપતિ, આંધ્રપ્રદેશ અમરાવતી, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, તેલંગાણા બેંગ્લોર, કર્ણાટક તિરૂપતિ, આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ મુહીદ્દીન યાસીન ક્યા દેશના વડાપ્રધાન છે ? અફઘાનિસ્તાન મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા અફઘાનિસ્તાન મ્યાનમાર મલેશિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP