કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 17 મે થી 28 મે દરમિયાન ફ્રાન્સના કેન્સ ખાતે કેટલામાં 'કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું હતું ? 75 મા 70 મા 88 મા 77 મા 75 મા 70 મા 88 મા 77 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કયા સ્થળે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ’ પ્રથમ ‘સેમિકોન ઈન્ડિયા 2022 કોન્ફરન્સ'નું આયોજન કર્યુ હતું ? દિલ્હી ચેન્નાઈ બેંગ્લોર પુણે દિલ્હી ચેન્નાઈ બેંગ્લોર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં INS નિર્દેશક ક્યા લૉન્ચ કરાયું ? કટ્ટુપલ્લી(ચેન્નાઈ) કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ કટ્ટુપલ્લી(ચેન્નાઈ) કોચીન વિશાખાપટ્ટનમ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ એઈડ્સ રસી દિવસ’ અથવા તો ‘HIV રસી જાગૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 મે 4 મે 29 મે 18 મે 12 મે 4 મે 29 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આપેલ બંને આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આપેલ બંને આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ’ વર્ષમાં કેટલી વખત ઉજવવામાં આવે છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP