કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? રશિયા સિંગાપુર ચીન ઉત્તર કોરિયા રશિયા સિંગાપુર ચીન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ? ક્વેન્ટિન ટેરેન્ટિનો કાર્લોસ સૌરા ક્રિસ્ટોફર નોલાન ડેવિડ ફિન્ચર ક્વેન્ટિન ટેરેન્ટિનો કાર્લોસ સૌરા ક્રિસ્ટોફર નોલાન ડેવિડ ફિન્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રથમ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર (હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર) કોને એનાયત કરાયો હતો ? સચિન તેંડુલકર કર્નમ મલ્લેશ્વરી ગીત સેઠી વિશ્વનાથન આનંદ સચિન તેંડુલકર કર્નમ મલ્લેશ્વરી ગીત સેઠી વિશ્વનાથન આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કોમોડિટી માર્કેટ્સ આઉટલૂક રિપોર્ટ ફોર ઓક્ટોબર 2022 જારી કર્યો ? UNEP નીતિ આયોગ UNDP વર્લ્ડ બેંક UNEP નીતિ આયોગ UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મા FIFA U17 મહિલા વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો ? પોર્ટુગલ સ્પેન આર્જેન્ટિના કોલંબિયા પોર્ટુગલ સ્પેન આર્જેન્ટિના કોલંબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP