કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ? 2 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) HAL દ્વારા તાજેતરમાં C32 LH2 પ્રોપેલન્ટ ટેન્ક બનાવવામાં આવી હતી આ ટેન્ક કોને સોંપવામાં આવી હતી ? BARC DRDO SAC ISRO BARC DRDO SAC ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેચલર ઓફ ટેકનોલોજીનો કોર્સ સૌપ્રથમ ભારતમાં કઈ સંસ્થાએ શરૂ કર્યો હતો ? IIT, દિલ્હી IIT, કાનપુર IIT, હૈદરાબાદ IIT, ખડગપુર IIT, દિલ્હી IIT, કાનપુર IIT, હૈદરાબાદ IIT, ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ? એલિફન્ટ મેન ફોરેસ્ટ મેન ટાઈગર મેન લેપર્ડ મેન એલિફન્ટ મેન ફોરેસ્ટ મેન ટાઈગર મેન લેપર્ડ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' અથવા તો 'રાષ્ટ્રીય પત્રકારત્વ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 16 નવેમ્બર 17 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP