કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન આતંકવાદી સંગઠન કયા દેશ સાથે સંકળાયેલ છે ? અફઘાનિસ્તાન મ્યાનમાર ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન મ્યાનમાર ઈરાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજયે બીજું સ્વાસ્થ્ય કલ્યાણ યોજના અંતર્ગત સ્માર્ટ સ્વાસ્થ્ય કાર્ડ પ્રદાન કરવાની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા ક્ષેત્રને મદદ કરવાના ઉદ્દેશ્યથી તાજેતરમાં સંસદમાં ‘ફેક્ટરિંગ રેગ્યુલેશન એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2021’ પસાર કરવામાં આવ્યું છે ? શિક્ષણ બાયોટેક FDI MSME શિક્ષણ બાયોટેક FDI MSME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હીરા-ઝવેરાત માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ ક્યા શહેરમાં બનાવાયું ? ભોપાલ સુરત અમદાવાદ હૈદરાબાદ ભોપાલ સુરત અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2047 વર્ષ 2040 વર્ષ 2050 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2040 વર્ષ 2050 વર્ષ 2037 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP