કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ?

માલોટ કિલ્લામા
લાલ કિલ્લામા
બાગસર કિલ્લામા
લાહોર કિલ્લામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો.

વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી.
આપેલ તમામ
છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે.
વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કાજિન્દ-21 સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસનું આયોનજ કર્યું ?

ઓમાન
કઝાખસ્તાન
તજિકિસ્તાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ?

શ્રી અમિત શાહ
શ્રી નીતિન ગડકરી
શ્રી વીરેન્દ્ર કુમાર
શ્રી અનુરાગ ઠાકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP