કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી લદાખ રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે મલ્ટિ લૉન્ચ રોકેટ સિસ્ટમ ‘ફતહ-1’નું પરિક્ષણ કર્યું ? UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન બાંગ્લાદેશ UAE સાઉદી અરેબિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સ્તનપાન સપ્તાહની ક્યારે ઊજવણી કરવામાં આવે છે ? 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન 4 થી 10 ઓગસ્ટ દરમિયાન 3 થી 9 ઓગસ્ટ દરમિયાન 2 થી 8 ઓગસ્ટ દરમિયાન 1 થી 7 ઓગસ્ટ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ? સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રો-ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના કરી છે ? ACAR IRDA ISRO IMD ACAR IRDA ISRO IMD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ ઓર્કિડ કન્ઝર્વેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP