કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે કયા દેશની નેવી સાથે ‘સંયુક્ત માર્ગદર્શન’ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા ? વિયેતનામ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ નાઈઝેરિયા વિયેતનામ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ નાઈઝેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 324 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ધોળાવીરા ભારતનું ___ મું અને ગુજરાતનું ___ મું વિશ્વ વિરાસત સ્થળ બન્યું. 40, 4 39, 3 40, 3 39, 4 40, 4 39, 3 40, 3 39, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન આતંકવાદી સંગઠન કયા દેશ સાથે સંકળાયેલ છે ? ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન મ્યાનમાર ઈરાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ? હિન્દ મહાસાગર બંગાળની ખાડી અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્રમાં હિન્દ મહાસાગર બંગાળની ખાડી અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, કેટલી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે ? 75 100 25 125 75 100 25 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP