કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિર ખાતે વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેનામાંથી કઈ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે ? આપેલ તમામ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સમુદ્ર દર્શન પથ આપેલ તમામ સોમનાથ પ્રદર્શન ગેલરી જૂના સોમનાથ મંદિરનો જિણોદ્ધાર સમુદ્ર દર્શન પથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સંસદના બંને ગૃહ દ્વારા ‘સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) સુધારા બિલ, 2021' પસાર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત કયા બિલમાં સુધારો કરવામાં આવ્યો છે ? સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1972 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ), 1961 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1968 સામાન્ય વીમા વ્યવસાય (રાષ્ટ્રીયકરણ) અધિનિયમ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 24 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા વર્ષ સુધીમાં ‘ઊર્જા સ્વતંત્ર’ બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું ? વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 વર્ષ 2037 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2040 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 113માં 141માં 122માં 108માં 113માં 141માં 122માં 108માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત અને કયા દેશ વચ્ચે સૌપ્રથમ વખત વર્ષ 1992માં ‘માલાબાર’ નામના દ્વિપક્ષીય નૌસેના અભ્યાસનો પ્રાંરભ થયો હતો ? 1992 1994 1998 1996 1992 1994 1998 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP