કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા કયા સ્થળે સ્થિત છે ? ભાવનગર રાજકોટ અમદાવાદ મુંબઈ ભાવનગર રાજકોટ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ? શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મિલખા સિંઘ શ્રી મેજર ધ્યાનચંદ શ્રી ચરણજીત સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી મિલખા સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં શરદ કુમારે કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ ભાલાફેંક (જેવીલીન થ્રો) ડિસ્ક થ્રો હાઇજમ્પ શૂટિંગ ભાલાફેંક (જેવીલીન થ્રો) ડિસ્ક થ્રો હાઇજમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? કચ્છ ભાવનગર અમદાવાદ મહેસાણા કચ્છ ભાવનગર અમદાવાદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં કઈ રમતમાં અવની લખેરાએ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. ડિસ્ક થ્રો હાઈ જમ્પ ટેબલ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ ટેબલ ટેનિસ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP