વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “Software Technology Parks of india’ની શરૂઆત ક્યારથી થઈ ? 1984 1991 1988 1999 1984 1991 1988 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? ફોબોસ રોહીણી શ્રોસ INSAT ફોબોસ રોહીણી શ્રોસ INSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંયુક્ત સૈન્ય અભ્યાસ -અભ્યાસ ઈકુવેરિનનું આયોજન ડિસેમ્બર-16 માં થયેલ તેમાં કયા દેશો સામેલ હતા ? પાકિસ્તાન અને માલદીવ ભારત અને બ્રિટન પાકિસ્તાન અને ચીન ભારત અને માલદીવ પાકિસ્તાન અને માલદીવ ભારત અને બ્રિટન પાકિસ્તાન અને ચીન ભારત અને માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘સૂર્ય જ્યોતિ’ શું છે ? સૂક્ષ્મ સોલાર ડોમ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર સૂક્ષ્મ સોલાર ડોમ આપેલ પૈકી કોઈ નહીં સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP