ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભયઘાટ' કોની સમાધિ છે ? મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાંચીના સ્તૂપમાં કેટલા સિંહવાળું સિંહર્દશ્ય છે ? પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? પાટણ સુરત ભાવનગર જામનગર પાટણ સુરત ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલી છે ? જુનાગઢ કચ્છ રાજકોટ સાબરકાંઠા જુનાગઢ કચ્છ રાજકોટ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP