કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? ૫.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ૫.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? 75મા 72મા 74મા 73મા 75મા 72મા 74મા 73મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) કુસ્તી (રેસલિંગ) બેડમિન્ટન હોકી જેવેલિન થ્રો(ભાલા કૈંક) કુસ્તી (રેસલિંગ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાન ભારત ઉર્જા આયાત પાછળ કેટલા રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે ? 8 લાખ કરોડ 20 લાખ કરોડ 15 લાખ કરોડ 12 લાખ કરોડ 8 લાખ કરોડ 20 લાખ કરોડ 15 લાખ કરોડ 12 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ? 7 6 8 9 7 6 8 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દક્ષિણ ચીન સમુદ્રમાં સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન ઈન્ડોનેશિયા વિયેતનામ બાંગ્લાદેશ જાપાન ઈન્ડોનેશિયા વિયેતનામ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP