વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ?

નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ
લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે
આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે
અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘સૂર્ય જ્યોતિ’ શું છે ?

સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ
આપેલ પૈકી કોઈ નહીં
સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર
સૂક્ષ્મ સોલાર ડોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ કયા કાર્યક્રમ હેઠળ શારીરિક અને માનસિક આરોગ્ય તેમજ સ્વસ્થ લોકો અને વિકારવાળા દર્દીઓમાં જ્ઞાનાત્મક કામગીરી ઉપર યોગ અને ધ્યાનની અસરો ઉપર વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરશે ?

PRANAYAM
SATYAM
આપેલ પૈકી એક પણ નહીં
VYAYAM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
GAGAN વિશે ખરાં વિધાન-વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેને ISRO તથા AAI દ્વારા તૈયાર કરાયેલ છે.
ફલાઈટનો સમય તથા ઇંધણ બચાવી શકાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

વરાહમિહિર
આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
મહાવીરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP