વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તેજસ વિશે ખોટા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તેજસ બે સીટ ધરાવતું સ્વદેશી યુદ્ધવિમાન છે, તેજસનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફતેહ સાગર સરોવર ક્યાં આવેલું છે ? જયપુર ચિત્તોડ ઉદેપુર બિકાનેર જયપુર ચિત્તોડ ઉદેપુર બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું. પારાદ્વીપ વિશાખાપટ્ટનમ મછલીપટ્ટનમ ચેન્નાઈ પારાદ્વીપ વિશાખાપટ્ટનમ મછલીપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? થુંબા નાશા ઈસરો કેનેડી થુંબા નાશા ઈસરો કેનેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જીઓ સ્ટેશનરી ભ્રમણકક્ષામાં કયા દેશ દ્વારા Fengyon-4 ઉપગ્રહ મૂકવામાં આવ્યો છે ? યુ.એસ. ચીન જાપાન ફ્રાંસ યુ.એસ. ચીન જાપાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આઈએનએસ (INS) વિક્રાંત શું છે ? એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ સબમરીન તોપ વિમાનવાહક જહાજ એન્ટી મિસાઈલ એરક્રાફ્ટ સબમરીન તોપ વિમાનવાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP