વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ? INS અરિહંત INS અભિમન્યુ INS અરિધમન INS ચક્ર INS અરિહંત INS અભિમન્યુ INS અરિધમન INS ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચીન દ્વારા સ્થાપિત વિશ્વનો પ્રથમ ક્વૉન્ટમ ઉપગ્રહ “મિસિયસ''નો ઉદ્દેશ શું છે ? ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા જૈવવિવિધતાનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ ગ્લોબલ વોર્મિંગનો અભ્યાસ હેક પ્રૂફ સંચાર વ્યવસ્થા જૈવવિવિધતાનો અભ્યાસ સૌરકલંકનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નહરકટિયા તથા મોરાન તેલ ભંડાર ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? ઝારખંડ પશ્ચિમ બંગાળ અસમ ત્રિપુરા ઝારખંડ પશ્ચિમ બંગાળ અસમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ' (TIFR)ના સંસ્થાપક કોણ હતા ? હોમી સેઠના સી.વી. રામન હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના હોમી સેઠના સી.વી. રામન હોમી જહાંગીર ભાભા રાજા રમન્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? ચોથું ત્રીજું સાતમું પાંચમું ચોથું ત્રીજું સાતમું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડો.એ.પી.જે અબ્દુલ કલામે પોતાનું અંતિમ વ્યાખ્યાન ક્યાં શહેરમાં આપ્યું ? કોહિમા ઈટાનગર શિલોંગ ગુવાહાટી કોહિમા ઈટાનગર શિલોંગ ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP