ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ શાંતિદાસ જવાહરી શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું ? 24મી ડિસેમ્બર, 2016 26મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 26મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ભરતમાં બહેનો વૃક્ષ પર પક્ષીઓ, રામાયણના વિવિધ પ્રસંગો, કૃષ્ણલીલા, ઢોલામારુ, વાછડા દાદા વગેરે ભાત ઉપસાવે છે ? કણબી ભરત કાઠી ભરત આરી ભરત મહાજન ભરત કણબી ભરત કાઠી ભરત આરી ભરત મહાજન ભરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ? મૃણાલિની સારાભાઈ હીરાબેન પાઠક કસ્તુરબા વિદ્યાગૌરી નીલકંઠ મૃણાલિની સારાભાઈ હીરાબેન પાઠક કસ્તુરબા વિદ્યાગૌરી નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ખેતી આપેલ તમામ વેપાર સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ? આપેલ બંને હ્યુ એન સંગ આપેલ માંથી કોઈ પણ નહીં ઇત્સિંગ આપેલ બંને હ્યુ એન સંગ આપેલ માંથી કોઈ પણ નહીં ઇત્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP