વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની પ્રથમ ભાષા કઈ હતી ? ORACLE FORTRAN COBOL CLUE ORACLE FORTRAN COBOL CLUE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA) એ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે ? ગુરુ પ્લુટો પેન્ડોરા મંગળ ગુરુ પ્લુટો પેન્ડોરા મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? GSAT-18 GSAT-10 KALPANA-1 INSAT-2 GSAT-18 GSAT-10 KALPANA-1 INSAT-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રાચીન ભારતની કઈ પ્રતિભાએ સાપેક્ષવાદના સિદ્ધાંતનું પ્રતિવાદન કરેલું છે ? વરાહમિહિર ભાસ્કર નાગાર્જુન કણાદ વરાહમિહિર ભાસ્કર નાગાર્જુન કણાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહની કઈ તસવીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? RS-1C/1D CARTOSAT INSAT-VHRR RISAT-1 RS-1C/1D CARTOSAT INSAT-VHRR RISAT-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? લાઈફોલોજી એન્ડોબાયોલોજી એક્સોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી એન્ડોબાયોલોજી એક્સોબાયોલોજી સ્પેસોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP