વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં પ્રથમ કમ્પ્યૂટર કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ? C-DAC ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા DRDO C-DAC ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુ ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IBSAMAR-2016 નૌસેના કવાયતમાં નીચે પૈકી કયો દેશ સામેલ ન હતો ? ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ માલદિવ્સ ભારત દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ માલદિવ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કયા શહેરમાં વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી 1gbps(1 giga bytes per second) ની ગતિની સગવડ આપવામાં આવનાર છે ? મુંબઈ હૈદરાબાદ કલકત્તા ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ કલકત્તા ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ મિટિયોરોલોજીક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ ક્યાં સ્થાપવામાં આવી છે ? નવી દિલ્લી બેંગ્લુરુ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્લી બેંગ્લુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પોતાની ઊર્જા જરૂરિયાતોને ઓછી કરવા ગુજરાતની કઈ સહકારી સંસ્થાને જૈવિક-સીએનજી (BIO CNG) ઉત્પન્ન કરતો પ્લાન્ટ શરૂ કર્યો ? એટોમ્સ પાવર્સ પ્રા. લિ. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ફર્ટીલાઇઝર્સ અમુલ એટોમ્સ પાવર્સ પ્રા. લિ. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ફર્ટીલાઇઝર્સ અમુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ? ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક આપેલ પૈકી કોઈ નહીં ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP