વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યુટરની મેમરી બાબતે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં RAM અને ROM પ્રાથમિક મેમરીના પ્રકારો છે. સેકન્ડરી મેમરીનો સીધો જ ઉપયોગ CPU દ્વારા થઈ શકે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'અશ્વિન' એ શું છે ? એક ઉપગ્રહ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એક ઉપગ્રહ પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા દર ___ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે થનારા શસ્ત્ર આયાત-નિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે છે. 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ? પોખરણ-II પરમાણુ પરીક્ષણ અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈ-એચ. આર્મસ્ટ્રોંગ શાના માટે વિખ્યાત છે ? ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ તરીકે વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેમણે લોન્ચ વ્હિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા. ફ્રિકવન્સી મોડયુલેશન રેડિયોના શોધક તરીકે ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ તરીકે વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેમણે લોન્ચ વ્હિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા. ફ્રિકવન્સી મોડયુલેશન રેડિયોના શોધક તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP