વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'પ્રોજેક્ટ લૂન' શું છે ?

ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ
ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ
નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ
આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રુસ્તમ-II વિશે ખરા વિધાનો પસંદ કરો.

રુસ્તમ-II સ્વદેશ નિર્મિત માનવરહિત ડ્રોન છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તે સિન્થેટિક અપાર્ચર રડાર (SAR) ટેકનોલોજી ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું.

પારાદ્વીપ
મછલીપટ્ટનમ
વિશાખાપટ્ટનમ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP