વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘પ્રોજેક્ટ ઍરો’ ક્યા વિભાગ સાથે સંકળાયેલો છે ? DRDO પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષા વિભાગ ISRO DRDO પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઉચ્ચ શિક્ષા વિભાગ ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીમાં કુલ કેટલા ઉપગ્રહો છે ? 8 7 6 5 8 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો ? રોહિણી (i) આર્યભટ્ટ ભાસ્કર (i) એપલ રોહિણી (i) આર્યભટ્ટ ભાસ્કર (i) એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? સ્પેસોલોજી એન્ડોબાયોલોજી લાઈફોલોજી એક્સોબાયોલોજી સ્પેસોલોજી એન્ડોબાયોલોજી લાઈફોલોજી એક્સોબાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ? પોખરણ યુમ્બા ચાંદીપુર શ્રી હરિકોટા પોખરણ યુમ્બા ચાંદીપુર શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP