કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, દર વર્ષે ક્યા દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (પાર્ટીશન હોરર્સ રિમેમ્બરન્સ ડે) મનાવાશે ?

7 ઓગસ્ટ
17 ઓગસ્ટ
12 ઓગસ્ટ
14 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ?

GSLV-P10
GSLV-G10
GSLV-V10
GSLV-F10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP