કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ? ઓપરેશન વંદે ભારત ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન માં ભારતી ઓપરેશન સાગર પાર ઓપરેશન વંદે ભારત ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન માં ભારતી ઓપરેશન સાગર પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઈનર લાઈન પરમિટની જરૂરિયાતો સમાપ્ત કરી દેવામાં આવી ? લદાખ લક્ષદ્વીપ સિક્કિમ અરુણાચલ પ્રદેશ લદાખ લક્ષદ્વીપ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોગરા ક્ષેત્ર ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? લદાખ હરિયાણા બિહાર સિક્કિમ લદાખ હરિયાણા બિહાર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? જૂન મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને કેનેડાના સર્વોચ્ચ ઓર્ડર ઓફ બ્રિટિશ કોલંબિયા પુરસ્કારથી સન્માનિત કરાયા ? આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી સી.રંગરાજન જગદીશ ભગવતી આપેલ પૈકી કોઈ નહીં અજય દિલાવરી સી.રંગરાજન જગદીશ ભગવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે AK- 103 રાઈફલ્સ ખરીદવા માટે કરાર કર્યો છે ? રશિયા જાપાન ફ્રાન્સ અમેરિકા રશિયા જાપાન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP