કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઉજ્જવલા– 2 યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. ઉજ્જવલા– 2 યોજના હેઠળ સ્થળાંતર કરનારાઓને LPG સિલિન્ડર મેળવવા માટે રાશનકાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ રજૂ કરવાની જરૂર રહેશે નહીં. 2.આ યોજના હેઠળ દરેક LPG જોડાણ માટે BPL પરિવારોને 1600 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 3. ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રીફિલ અને હોટપ્લેટ વિના મૂલ્યે આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
પ્રગતિ’ પ્લેટફોર્મ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1, પ્રગત્તિ એક એવું મંચ છે જે વડાપ્રધાનને કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ સાથે ભૂમિ સ્તરની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી અને દશ્યો સાથે મુદ્દાઓની ચર્ચા કરવામાં સક્ષમ છે. 2. આ પ્લેટફોર્મ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 3. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદથી PMOની ટીમ દ્વારા તેની રચના કરવામાં આવી હતી. યોગ્ય વિકલ્પ પંસદ કરો.