વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ ક્યા દેશ/સંગઠનના માનકોને આધારે નક્કી કરાયા છે ? U.S.A EU ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ U.S.A EU ઓસ્ટ્રેલિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે. ચેન્નઈ તુતીકોરિન પુના મદુરાઈ ચેન્નઈ તુતીકોરિન પુના મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.i) કાયદાકીય પ્રાધિકરણ છેii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે. i & iii i & ii ii & iii i, ii & iii i & iii i & ii ii & iii i, ii & iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું. ક્વોન્ટમ મિકેનિક્સ રસાયણ પ્રાણી વિજ્ઞાન પ્રકાશ ભૌતિક શાસ્ત્ર ક્વોન્ટમ મિકેનિક્સ રસાયણ પ્રાણી વિજ્ઞાન પ્રકાશ ભૌતિક શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન પીકે (PK) ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP