વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટસ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતનો પ્રથમ UMPP ગુજરાતના મુંદ્રા ખાતે રિલાયન્સ એનર્જી દ્વારા સ્થાપિત કરાયો છે. જે પાવર પ્રોજેક્ટની ક્ષમતા 4000MW કે તેનાથી વધારે તેને અલ્ટ્રામેગા પાવર પ્રોજેક્ટ્સ કહે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?i) જળસંસાધનોની દેખરેખ(ii) સંચાર(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી(v) પાક વાવેતરની માહિતી i, ii, iii, iv i, iii, iv, v iv, v, vi i, ii, iii i, ii, iii, iv i, iii, iv, v iv, v, vi i, ii, iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) TRAIની સ્થાપના ક્યારે થઈ હતી ? 2000 1992 1982 1997 2000 1992 1982 1997 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી બોલિસ્ટિક ટેકનોલોજી રેમજેટ ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? ચોથું સાતમું ત્રીજું પાંચમું ચોથું સાતમું ત્રીજું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની વિશિષ્ટ હવામાન ઉપગ્રહોની (exclusive meteorological satellites) શ્રેણીમાં પહેલો ઉપગ્રહ કયો છે ? GSAT-10 INSAT-2 KALPANA-1 GSAT-18 GSAT-10 INSAT-2 KALPANA-1 GSAT-18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP