Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ? દાહોદ આગ્રા દિલ્હી દોલતાબાદ દાહોદ આગ્રા દિલ્હી દોલતાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે ? 36 કલાક 12 કલાક 24 કલાક 48 કલાક 36 કલાક 12 કલાક 24 કલાક 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.2, 5, 11, 23, 67, ? 110 116 114 આપેલ પૈકી કોઈ નહીં 110 116 114 આપેલ પૈકી કોઈ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે ? 20 યાર્ડ 24 યાર્ડ 18 યાર્ડ 22 યાર્ડ 20 યાર્ડ 24 યાર્ડ 18 યાર્ડ 22 યાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ? શ્રી રમણ મહર્ષિ વિનોબા ભાવે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ શ્રી રમણ મહર્ષિ વિનોબા ભાવે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો SUN ને QSL અને MOON ને KMML લખાય તો EARTH ને કેવી રીતે લખાય ? CYPRE CYQS CYPRF CYQRF CYPRE CYQS CYPRF CYQRF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP